દાદાને આંગણ// લોકગીત

દાદાને આંગણે//લોકગીત
દાદાને આંગણે આંબલો,
આંબલો ઘેર ગંભીર જો,
એક જ પાન મેં ચૂંટિયું,
દાદા ગાળ મ દેજો જો.
અમે રે લીલુડાવનની ચરકલડી,
ઊડી જાશું પરદેશ જો.
આજ રે દાદાજીના દેશમાં
કાલે જાશું પરદેશ જો.
દાદાને વહાલા દીકરા
અમને દીધાં પરદેશ જો….દાદાને…

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
One comment on “દાદાને આંગણ// લોકગીત
 1. pragnaju કહે છે:

  ‘દાદાને વહાલા દીકરા
  અમને દીધાં પરદેશ જો”
  લોકગીત અમને લાગુ પડે તેવું છે
  ઘણા વખતે ફરી માણ્યું

  l

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 522,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: