શ્રીમદ ભાગવત સંક્ષેપ–હસુમતી મહેતા

“શ્રીમદ્ ભાગવત સંક્ષેપ”

(સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)
મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવતનું સંક્ષેપમાં “આચમન” કરાવતું પુસ્તક

શ્રીમદ ભાગવત પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે. તેનું પઠન,શ્રવણ માનવીને ભક્તિમય બનાવી મૂક્તિ તરફ દોરે છે. આજના તનાવગ્રસ્ત તેમજ ભાગદોડની જિંદગીમાં માનવીને લગભગ 1200 પાનાનું મોટી સાઇઝના ભાગવતનું પુસ્તક વાંચવાનો સમય કે રૂચિ નથી એટલે સરળ ગુજરાતી ભાષામાં થોડા પાનામાં સમાવાયેલું આ નાનું હેંડી પુસ્તક સૌને ગમશે.
સેવા ભાવનાથી પ્રેરાઇ હિન્દુસ્તાન પેંનસિલ્સ લિમિટેડના માતબર આર્થિક સહયોગ પ્રાપ્ત થવાને કારણે આ પુસ્તક રૂપિયા ત્રીસમાં વિતરણ કરવામાં આવે છે.
કુલ 264 પાનાના આ પુસ્તકમાં ભાગવત કથા ઉપરાંત “શ્રી ડોંગરે મહારાજના જ્ઞાન ઝરણાં” તથા “માનસિક શાંતિના ઉપાયો” તેમજ ગીતાજીનો પંદરમો અધ્યાય, એક પ્રાર્થના, શ્રીમધુરાષ્ટકમ્, મંગલાચરણ, શ્રી યમુનાષ્ટ્કમ નો સમાવેશ કરવામાં આવેલ છે.
વધુમાં વધુ ગુજરાતી હિંદુ ઘરોમાં આ પુસ્તક પ્રવેશ પામે એ સદભાવના સહ.

આ પ્રવ્રૂત્તિના પ્રેરક શ્રી ગોપાલભાઇ. એ. પારેખે(ઘાટકોપર-મુંબઇ) આજ સુધીમાં 55000(પંચાવન હજાર)પુસ્તકોનું વિતરણ કર્યું છે,તે આપણા અભિનંદનના અધિકારી છે.

સંપર્ક: મુંબઇ ખાતે—શ્રી ગોપાલ એ.પારેખ,(મો) 9324047909 35-એ, સાકર ગલ્લી,લોખંડ બજાર, મસ્જિદ બંદર, મુંબઇ-400 009 ફોન:022-56335121//23445121

વાપી ખાતે– શ્રી ગોપાલ એચ પારેખ(મો)9898792836 તથા શ્રી ચંદુભાઇ કોટક(મો)9427466668 વ્રૂંદાવન ડેરી ફાર્મ, આદર્શવિહાર શોપીંગ, લો-પ્રાઇઝની સામે, ગુંજન સિનેમા પાસે, જી.આય.ડી.સી.વાપી 396195

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
2 comments on “શ્રીમદ ભાગવત સંક્ષેપ–હસુમતી મહેતા
  1. Rajendra કહે છે:

    Khubj saras…aa pustak vishe thodi vadhu mahiti mali shake khari?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: