Monthly Archives: સપ્ટેમ્બર 2007

કિનારે જવું નથી***નિનુ મઝુમદાર

શનિવાર, 8 સપ્ટેમ્બર2007ને શ્રાવણ વદ બારસ,2063 કિનારે જવું નથી***નિનુ મજુમદાર***1963 જ્યાં જાય છે આ કાફલો મારે જવું નથી, પાછી લઇ લે નાવ કિનારે જવું નથી. આરામથી થવાદે સફર જિંદગી મહીં, આવેછે મોત તેડવા એને જવું નથી. જીવન બચાવતા હવે થાક્યો

Posted in Uncategorized

કાનજીને કહેજો કે

કાનજી ને કહેજો કે***જયંત પાઠક***સમર્પણ 05/01/1963 કાનજીને કહેજો કે આવશું, બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં વાંકું શું પાડવું તમારે! કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે? પળની ન મળે નવરાશું…. કાનજી ને…. મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં

Posted in Uncategorized

દુષ્ટ જન તો

દુષ્ટજન તો (નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન તો તેને કહીએ “પરથી પેરોડી) દુષ્ટજન તો તેને કહીએ જે પીડ પરાઇ માણે રે, પરદુઃખે અપકાર કરે ને સદાનો વળી અભિમાની રે. સકળ લોકમાં સૌને નિંદે ને સ્તુતિ ન કરે કોઇની રે, વાચ કાછ

Posted in Uncategorized

hari aavone

હરિ! આવોને**ન્હાનાલાલ આ વસંત ખીલે શત પાંખડી, હરિ! આવોને; આ સ્રૂષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવોને. આવિશ્વ વદેછે વધામણી, હરિ! આવોને; આવી વાંચો અમારા સૌભાગ્ય; હવે તો હરિ! આવોને. આ ચંદરવો કરે ચંદની, હરિ!આવોને. વેર્યાં તારલિયાનાં ફૂલ; હવે તો

Posted in Uncategorized

ગીતામ્રૂત

02/09/2007, સોમવાર –શ્રાવણ વદ છઠ 2063 આવતી કાલે જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે ગીતામ્રૂતનું પાન સાથે કરીએ. અધ્યાય બીજો, શ્લોક 54 થી 72 અર્જુન બોલ્યા– સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ? બોલે, રહે, ફરે, કેમ, મૂનિ જે સ્થિર બુદ્ધિનો—54 હે કેશવ! સ્થિતપ્રજ્ઞના

Posted in Uncategorized

મોજમાં રેવું

મોરારીબાપુની એક કથામાં સાંભળેલું મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે. અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે, યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે મરમી પણ ઇનો

Posted in Uncategorized

નિત્ય વસંત

નિત્ય વસંત //નીરવ મહેતા //સમર્પણ //08/11//1963 તમે અત્યંત સુંદર છો,પણ માફ કરજો જો કહું તો, કે આ દુનિયા મને એથી પણ સુંદર લાગી છે. તમારી સાથેની એ છેલ્લી મુલાકાત પછી કેટકેટલી વસંતો વીતી ગઇ છે, મારી કહેવાની આ રીત તમને

Posted in Uncategorized
વાચકગણ
  • 427,549 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો