શ્રાવણ વદ તેરસ 2063 ને સોમવાર તા.10/09/2007 હરિ કીર્તનની હેલી***વેણીભાઇ પુરોહિત હરિ કીર્તનની હેલી રે મનવા ! હરિ કીર્તનની હેલી. ધ્યાન ભજનની અરસ પરસમાં લાગી હો તાલાવેલી, ધામધૂમ નર્તન અર્ચનની સતત ધૂમ મચેલી રે મનવા….હરિ…. મારા જીવનના ઉપવનમાં વિવિધ પુષ્પિત…