Daily Archives: ઓગસ્ટ 13, 2007

અભિમાન આવવા દેશો મા

  અભિમાન આવવા દેશો મા, ધનપિપાસાનું ધ્યાન મારે ઘેર આવવા દેશો મા….અભિમાન…. ઝૂંપડી સાચને સોને મઢેલી, આંગણ નીતિની નાગરવેલી, લજવે એવું કોઇ કુલક્ષણ આવવા દેશોમા………… અભિમાન….   આસુરી સંપતના ઉત્પાતો, હીણ વિચારોને હલકી વાતો, પરનિંદા કરી કલહના બીજ વાવવા દેશોમા……….અભિમાન….

Posted in Uncategorized
વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓગસ્ટ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો