Comments for મા ગુર્જરીના ચરણે...

Comment on વૈષ્ણવજનતો…/નરસિંહ મહેતા by pragnaju
પેઢી દર પેઢી  ગવાતું આ ભજનની સવિસ્તર સમજુતી વાંચી ચિત

પ્રસન્ન-પ્રસન્ન

Comment on કર્ણ અને કૃષ્ણનું મિલન by Chirag Patel
ખરે જ કર્ણ એક મુઠીઉંચેરું પાત્ર છે, પરંતુ તેને વધુ મહત્ત્વ નથી મળ્યું.

Comment on વિવેકાનંદ ની કવિતા by pragnaju
ખૂબ સુંદર

તેમની આ કવિતા પણ અનુભવવાણી છે

સમાધિનું ગીત

નહીં સૂર્ય, નહીં જ્યોતિ,

નહિ શશાંક સુંદર;

ભાસે વ્યોમે છાયા સમ,

છબી વિશ્વ ચરાચર ……. નહિ સૂર્ય

અસ્ફુટ મન - આકાશે

જગત - સંસાર ભાસે,

ઊઠે, ભાસે, ડૂબે પુનઃ

‘અહં’ સ્ત્રોતે નિરંતર …….. નહિ સૂર્ય

ધીરે ધીરે છાયા દળ

મહાલયે પ્રવેશિયું;

વહે માત્ર ‘અહં’ ‘અહં’

એ જ ધારા ક્ષણે ક્ષણ …….. નહિ સૂર્ય

એ ધારાયે બંધ થઇ,

શૂન્યે શૂન્યે મળી ગઇ;

અવાડ્મનસોગોચરમ

થાય પ્રાણ માંહે જાણ …….. નહિ સૂર્ય

Comment on પ્રતીક્ષાનું ગીત/મધુમતી મહેતા by pragnaju
મધુમતી મહેતાનું મધુરું પ્રતીક્ષાનું ગીત

જે મઝા પ્રતીક્ષામાં છે તે મીલનમાં ક્યાં?

જ્યાં પ્રેમ કહો તો પ્રેમ અને ભક્તિ કહો તો ભક્તિનું અદ્વૈત સાયુજ્ય સ્થપાય છે. પ્રતીક્ષાનું પૂર્ણવિરામ એટલે પ્રિયજનની સચરાચરમાં પ્રાપ્તિથી વ્યાપ્તિની કથા

યાદ આવી

નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;

મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.

પલળી ગયેલ પાલવ લૂછી શકે ન આંસુ;

વાલમ નિસાસ-કોરા કડકાની જેમ આવો.

આ ગોરસી અને આ મથુરાની વાટ ખાલી;

આવો કહાન દહીંના દડકાની જેમ આવો.

પાણી વલોવી થાક્યાં આ નેતરાં, રવૈયો;

નવનીત સારવંતા ઝડકાની જેમ આવો.

Comment on કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે-માંથી એક પ્રસંગ by pragnaju
કૃષ્ણ અને માનવ અંગે સુંદર લેખ માળા

મને આ વાત વધુ ગમે છે

मत्कर्मकृन्मत्परमो मद् भक्तः संगवर्जितः ।

निर्वैरः सर्वभूतेषु यः स मामेति पांडव ।।

‘ મારે અર્થે કરે કર્મ, મત્પરાયણ ભક્ત જે,

દ્વેષહીન, અનાસક્ત, તે વી મુજને મળે. ’

જેને જગતમાં કોઈની સાથે વેર નથી, જે તટસ્થ રહીને જગતની નિરપેક્ષ સેવા કરે છે, જે જે કંઈ કરે છે તે મને આપતો રહે છે, મારી ભક્તિથી જે ભરેલો છે, જે ક્ષમાવાન, નિઃસંગ, વિરક્ત અને પ્રેમાળ એવો ભક્ત છે, તે પરમેશ્વરના હાથમાંનું હથિયાર બને છે. આવો એ સાર છે.

Comment on લોકગીતા–સ્વામી આનંદ/ભાગ 1 by pragnaju
સ્વામી આનંદની કેટલી સુંદર બધાને સહજતાથી સરળતાથી સમજાય તેવી  લોકગીતા!

ગીતાની ગુજરાતી આવૃતીમાં આ રીતે લોકગીત -

ગામઠી ગીતા પણ સાથે આવતી

ધરતયડો કે’ છે :

’ધરમછેતરમાં ને કરુછેતરમાં

ઇ ઘડીકમાં બાઝી મરે,

હંજયડા ! ઘડીકમાં બાઝી મરે,

(એવાં) મારા છૈયાંઉ ને ભાયુંના સોકરાંઉ,

ભેળાં થઇને સું કરે -

હંજયડા ! ભેળાં થઇને સું કરે ?’

અરજણીયો કે’ છે :

નાનાએ મારવા ને મોટાએ મારવા,

ને મારવાનો ના મળે આરો,

કરહણિયા ! મારવાનો ના મળે આરો,

એવું તે રાજ કેદીક ના રે કઇર્યું તો,

ચિયો ગીગો રહી ગીયો કુંવારો ?

કરહણિયા ! હું તો નથી લડવાનો…

કરહણિયો કે’ છે :

અજરામર છે અલ્યા મનખાનો આત્યમો,

ને માર્યો ના કો’થી મરાય ;

અરજણિયા ! માર્યો ના કો’થી મરાય ;

એવું હમજીને અલ્યા દીધે તું રાખ્યને,

તારા બાપનું સું જાય ?

અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…

મલક હંધોય તારી કરવાનો ઠેકડી

ને હું તો કહી કહીને થાક્યો

આ ખતરીના કુળમાં ચ્યાંથી તું આવો ?

ઊંધા તે પાનિયાનો પાક્યો

અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…

અલ્યા જુધમાં જીતેશ તો રાજ કરેશ ને

મરેશ તો જા’શ ઓલ્યા હરગે,

અરજણિયા મરેશ તો જાશ ઓલ્યા હરગે,

અલ્યા તારો તે દિ’ જો ઘેર હોય તો

આવો તે લાગ શીદ ચૂકે ?

અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…

મોટા મોટા માઇત્મા ને મોટા પુરસ

જીણે વાસનામાં મેલ્યો પૂળો

અરજણિયા વાસનામાં મેલ્યો પૂળો

અલ્યા એવા ઇ જગત હાટું કરમું ઢઇડે

પસે તું તે કઇ વાડીનો મૂળો ?

અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…

કરમની વાત હંઘી આપડા હાથમાં

ને ફળની નઇં એકે કણી,

અરજણિયા ફળની નઇં એકે કણી.

ઇમ ના હોય તો હંધાય થઇ બેહે

ઓલ્યા દલ્લી તે શહેરના ધણી

અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…

ને ઊંધું ઘાલીને જા કરમ ઢહઇડ્યે

ફળની તું કર્ય મા ફકર્ય

અરજણિયા ફળની તું કર્ય મા ફકર્ય

ફળનો દેનારો ઓલ્યો બેઠો પરભૂડિયો

ઇ નથ્થ તારા બાપનો નોકર

અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…

અરજણિયો કે છે :

ભરમ ભાંગ્યો ને સંસ્યો ટળ્યા છે.

ને ગન્યાંન લાદયું મને હાચું ;

કરહણિયા ! ગન્યાંન લાદયું મને હાચું.

તું મારો મદારી ને હું તારો માંકડો

તું નચાવે ત્યમ હું નાચું

કરહણિયા ! હું તો હવે લડવાનો…

હંજયડો કે’ છે :

જોગી કરહણિયો ને ભડ અરજણિયો

ઇ બેઉ જ્યાં થાયે ભેળા

ધરતયડા ! ઇ બેઉ જ્યાં થાયે ભેળાં

મારું દલડું તો ઇમ શાખ્ય પૂરે સે

તિયાં દા’ડી ઊડે ઘીકેળાં

ધરતયડા ! દા’ડી ઊડે ઘીકેળાં… !

Comment on ગોરસ by વિશ્વદીપ બારડ
*** જીવન બનતાં એની સારી,

જામે છે મનોહરતા મારી,

એક સ્વપ્ન મનોહર રહેછે

ત્યાં જ સુધી,

હર સ્વપ્ન મનોહર લાગે છે,

છાતી પર પથ્થર બાંધી હું,

વર્ષો ના વર્ષો જીવ્યો છું.

આ જાત અનુભવ છે મારો

કે ભાર ઘડીભર લાગે છે.

અમૃત ઘાયલ

such a beautiful she’r.

Comment on અલબેલો અંધાર હતો/વેણીભાઇ પુરોહિત by jayeshupadhyaya
વેણીભાઇ પુરોહિત સરળ અને બોલચાલની ભાષાના કવિ સુંદર ગઝલ

Comment on ગરવા ગુજરાતીઓ: ઝંડુ ભટ્ટજી by jayeshupadhyaya
ગોપાલભાઇ

ભગવદગોમંડલની જેમજ આર્યુવેદ વનસ્પ્તીનું એક પુસ્તક હતું નામ યાદ નથી આવતું આપ એ નામ યાદ કરાવી શકશો?

Comment on લોકમિલાપની ખીસાપોથીઓ by Harsukh Thanki
લોકોને વાંચતા કરવા માટે લોકમિલાપ ટ્ર્સ્ટ ઘણાં વર્ષોથી અદભુત કામ કરી રહ્યું છે. જેને રસ છે તેના સુધી તે પહોંચી જ જાય છે.