કહે છે મા જન્મ આપી ભુલકાને ધરતી ઉપર તો લાવે છે પણ તે ભુલકાને વાતો કરતા જે ભાષા જન્મ થી બોલાય તે માતૃભાષા..
મારી માતૃભાષા ગુજરાતી એટ્લે જે ગુજરાતી બોલે તે સૌ ભાષાથી પહેલા મારા કુટુંબી..
આ ભુલકાને માતૃભાષાનો વધુ પરિચય માતા પછી શિક્ષક કરાવે અને ત્યાર પછી પુસ્તકાલય..
મારી નિવૃતિની આ પળોમાં મને ભુલકા ગમે અને તેમનું જ્ઞાન સંવર્ધન મને ગમતુ કામ તેથી આ વેબ પેજ દ્વારા ગુર્જરીસેવા નો પ્રારંભ કરુ છુ.
નેટ જગતમાં ઉમળકાભર્યું સ્વાગત.
પ્રિય ગોપાલભાઈ,
ગુજરાતી નેટ-વિશ્વમાં આપનું ભાવભીનું સ્વાગત છે… બ્લૉગમાં થયેલું પરિવર્તન સુખદ લાગ્યું… બાકી તો સમય જ શીખવતો રહેશે…
આપના બ્લોગની મારી આ પ્રથમ મુલાકાત છે. આપના બ્લોગના ફ્રંટ પેજ પર આપના નામમાં ભૂલ છે તે ગૂંચવાડો ઊભો કરે છે. તે સુધારી લેશો.
આપની સાથે સંપર્કમાં રહેવું ગમશે. આપને બ્લોગિંગ અંગે માર્ગદર્શન જોઈએ તો વિના સંકોચે જણાવશો. …
શુભેચ્છાઓ … હરીશ દવે અમદાવાદ
gopali parikh/parekh bhai aapnu email id aapavaa vinaMtI
my e-mail id :ghparekh414@gmail.com
આપના બ્લોગ પર ગોપી ગીત નો ભાવાર્થ સરસ સમજવા મળ્યો … પુષ્ટી સંપ્રદાય માં ગોસ્વામીશ્રી યદુનાથજી બાવાશ્રીનાં વચનામૃતનું શ્રવણ અને ખાસ ગોપીગીતનું શ્રવણ કરવાનો લહાવો મળે તો દરેકે એ લહવો લેવા જેવો છે … તેઓશ્રીની વાણીમાં જ એવો પ્રભાવ છે કે આ વિરહ્ગીતથી ભક્તોની આંખો અશ્રુઓ થી છલકી પડે છે…
Revisiting your Blog….Wishing you HAPPY DIWALI & HAPPY NEW YEAR….inviting you to my Blog CHANDRAPUKAR at >>>
http://www.chandrapukar.wordpress.com SEE you there….Aavashone ?
ખુબ જ મહેનત કરો છો તમે, તે તમારા બ્લોગ પરથી જણાય છે.
અભિનંદન!!