Feeds:
Posts
Comments

Archive for August, 2009

IMPORTANT BIRTHDATES FOR SEPTEMBER
01 Jugatram Dave 1888
03 Narsinhrao Divetia 1859
04 Dadabhai Navarojee 1825
05 Dr.Sarvapalli Radhakrishnan 1888
04 Shri.Mota 1898
08 Swami Anand 1887
09 Gunvantrai Acharya 1900
11 Vinoba Bhave 1895
12 Bibhutibhushan Bandopadhyay 1894
13 Sofia Wadia 1901
15 Sharatchandra Chatopadhyay 1876
16 Krishnalal Shridharani 1911
16 Shubbulaxmi 1916
17 Bapalal G.Vaidya 1896
19 Harindra Dave 1930
21 H.G.Wales 1866
21 Uchhangarai Dhebar 1905
21 Chhotubhai Suthar 1911
22 [...]

Read Full Post »

darekgujaratinu haiyu aa samachar saambhalee jhoomee uthashe
RASHTRIYA SHAYAR JHAVERCHAND MEGHANI HAVE WEB SITE PAR
Grand son of shri.jhaverchanbhai Pinaki meghani has launched www.jhaverchandmeghani.org, www.jhaverchandmeghani.com
aa smachar “Mumbai Samachar”naa aajanaa (25th august2009)maa chhe.
gopal

Read Full Post »

FOOTPRINTS
One night a man had adream.
He dreamed he was walking along the beach with the lord.Acrossthe sky flashed scenes of his life.For each scene, he noticed two sets of footprints in the sand; one belonging to him, and the other to the lord.
When the last scene of his life flashed before him.He looked back at [...]

Read Full Post »

મિતાઇ ગીતિ—મકરંદ દવે/સમર્પણ 17,ઑક્ટોબર 1965
 
(1)પ્રથમ પ્રીતિ
 
દેખો મિતાઇ !અંધ ઘુમડ વેગે
આવે ઝંઝા દૂર દિગંતે
રુદ્ર તડિત  તેજે
 
નિયમ કરમ ઘોળ્યાં જાય રે
ધરમ બને ધૂળ;
હૈયું ક્યાંથી હાકલ્યું રહે?
હચમચે ધરમૂળ–
 
ટગલી ડાળે મન તો જાણે
થથરે પીળું પાંદ;
આંધી પાછળ ઊગતો આવે
આછો કાનાઇ ચાંદ.
===================
(2) દ્વિધા
 
હાય રે, મિતાઇ !અસહ્ય હાહાકાર!
દ્વિધા જડિત હૃદય
ઘડી ઘરમાં, ઘડી બહાર.
 
આવડું મોટું ઇજન, સખી !
આટલું બધું માન?
કોઇને કાજે કોઇ તે [...]

Read Full Post »

vaatu kareee

વાતુ કરીએ
વગડે આવો તો વાતુ કૈ’યે વાલમજી(2)
છાપરામાં રૈયે છાના, વાલમજી(2)
 

નમતે પહોરે તમે, નીકળજો એકલા
,વાડાની ઝાંપલી વાસી,
ઊંડી તે નેળને નાકે તળાવડી ભેળી,
હાલીશ હુંય તઇથી,
ખોળે દુનિયાને ખોવાઇ જઇયે વાલમજી…વગડે…
મૂંગો પડાળીમાં ખોસી મૂકેલો
તે, પ્રીતમજી લાવજો પાવો,
ઊંચે રે આંબલે બેસીને મારો,
મનમાં બાંધેલ રાગ ગાવો.
 હાલો,ઘડીક રાધા ને કાન થઇએ..વગડે…

નોંધ: કવિનું નામ જાણી શકાયું નથી
શ્રાવણ વદ [...]

Read Full Post »

દિલ ખોલીને દેખા
દિલ ખોલીને દેખો દિદાર,
કાયા ભીતર ખોજ કરી;
એવી વસ્તુ આ કાયામાં,
નર ઊડી લાગ્યો પાય પડી….દિલ ખોલીને.
આશાને રાખો મમતાને મારો,
 દિલ ભીતરમાં રેજો લડી;
 મનવંકા ત્રણમાં વાસ મારો,
ઊગે રવિ ભાણને અડી…દિલ ખોલીને.
 અધર તખતથી ઊતર્યું મોતી,
ત્રિવેણીમાં ટંકશાળ પડી;
 અધર ઝરૂખે પ્રેમપુતળી,
 હીરા-માણેકની હાર જડી….દિલ ખોલીને.
લીલો ને પીળો શ્યામ સફેદ,
અનેક રંગની ભાત પડી;
પંચમ દેશમાં બંસરી વાગી,
ધ્યાન ધરો [...]

Read Full Post »

THANDUN MAGAJ/NANABHAI BHATT
ઠંડુ મગજ/નાનાભાઇ ભટ્ટ/’કોડિયું માસિક’માંથી સાભાર
ભરદરિયે ઝૂકાવ્યું હોય.પ્રચંડ વાયુ વાઇ રહ્યો હોય. પર્વત જેવડા મોટા લોઢ આખા જહાજને આમતેમ દોલાવી રહ્યા હોય. ઉતારુઓમાં ગભરાટ હોય, આવે વખતે કપ્તાન—આખા જહાજનો કપ્તાન, ઠંડું મગજ રાખી સુકાન ઝાલીને બેસી રહે છે. કપ્તાન દરિયાને ઓળખે છે,પવનને ઓળખે છે,પોતાના જહાજની તાકાત તેના ખ્યાલમાં છે; પોતાની શક્તિમાં તેને પૂરો વિશ્વાસ [...]

Read Full Post »

balmukund 2

BAL MUKUND DAVE two
બેવડો રંગ
રૂપેરી નેહ હુક્કાની શોખથી ગગડાવતો
જહાંગીર હતો બેઠો ઝરૂખે શાહી મ્હેલને.
હવા જમુનાજલસ્પર્શથી ભીની,
ભીંજાવતી ઊઘડતા પ્રભાતને;
ખીલ્યે જતી રોનક દિલ્હી નગ્નની,
આંખો પીએ રૂપછટા નશીલી.
સામેને રાજમાર્ગેથી ફેંટાળો અસવાર કો,
આવે ખેલાવતો બંકો પંચકલ્યાણી અશ્વને.
રેવાલના નર્તન સંગ, છેલના
 ફેંટાતણું છોગું ઊડે છટાથી,
ચડ્યો કશો રંગ પીરોજી, જેમાં
ભળી વળી ઓર ગુલાબી ઝાંય.
અવળા સવળા એના [...]

Read Full Post »

bamukund dave

< BAL MUKUND DAVE
 
(1)સોનચંપો રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ન આવડ્યાં જતન જી !
ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે,
જેનાં નંદનવન હોય રે વતન જી?
 વજ્જર છાતી કરીએ, તોય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘનાં ઘારાં જી :
કૂવાના થાળે જેવા કાથીકેરા દોરડાના —
ધોડે ધોડે લાગે રે ઘસારા જી [...]

Read Full Post »

VENIBHAI PUROHT
કોક તો જાગે !
આપણામાંથી કોક તો જાગે– કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી
હાઅ જમાને ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે–
એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે– આપણામાંથી કોક તો જાગે !
હાય જમાને
ઝેરએ પીધાંવેરએ પીધાં
આધીનનાઅં અંધેરને પીધાં–
 આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે :
 આપણામાંથી કોક તો જાગે !
બાપદાદાની બાંધેલ ડેલી,
એક ફળીબંધ હોય હવેલી,
ગામની ચંત્યા [...]

Read Full Post »

Older Posts »