Feeds:
Posts
Comments

Archive for December, 2008

ગંગાસતીના ભજનો

આ ભજનો (1) ગંગાસતીનું અધ્યાત્મ દર્શન/ભાણદેવ/પ્રવીણ પુસ્તક ભંડાર,રાજકોટ તથા (2)હરિરસ/સંપાદક:વિનોદિની શાહ,સુરેંદ્રનગર તથા અન્ય સામગ્રીમાંથી ઉતારેલા છે.

[1]
બુધ્ધિયોગ
[ભજન -1/પાનું:147/ગંગાસતીનું અધ્યાત્મ દર્શન]

મેરુ તો ડગે પણ જેના મન નો ડગે,
મરને ભાંગી પડે રે ભરમાંડજી
વિપત્તિ પડેને તો યે, વણસે નહીં,
સોઇ હરિજનના પરમાણજી….મેરુ…

ચિત્તની વરતી જેની સદાય નિરમળ ,
ને કોઇની કરે નહિ આશજી
દાન દેવે, પણ રહે અજાચી
રાખે વચનુમાં વિસવાસ જી….મેરુ…

ભાઇરે હરખને [...]

Read Full Post »

                     ભજન—પંચામૃત
    
                  [1]
અખિયાં હરિ-દરશન કી પ્યાસી !/સૂરદાસ
   (રાગ:ગૌરી-તીન તાલ)
 
અખિયાં હરિ-દરશન કી પ્યાસી !
દેખ્યો ચાહત કમલ નૈન કો, નિસદિન રહત ઉદાસી. અખિયાં..
આયે ઊધો ફિર ગયે આંગન, ડારિ ગયે ગલ ફાંસી. અખિયાં…
કેસરી-તિલક મોતીન કી માલા, વૃંદાવનકો વાસી. અખિયાં….
કાહૂકે મનકી કૌ ન જાનત, લોગન કે મન હાંસી. અખિયાં…
સૂરદાસ પ્રભુ !તુમ રે દરશન બિન,લૈ હો કરવત કાસી.અખિયાં…
***********************************
                 [...]

Read Full Post »

      કેટલાંક રસભીનાં રાધા-કાવ્યો
સ્ત્રોત:ચાંદની તે રાધા રે/સંપાદક: નીતિન વડગામા/વ્યંજના/સાહિત્યિક અભિગમની સંસ્થા-રાજકોટ
                         [1]
 તો કે’રાધિકા !/પાનું:22
 
બીજ બની ઊગે અંકાશે તે કોણ?
                    તોકે’રાધિકા !
ને અંતે પૂનમ થઇ પ્રકાશે તે કોણ?
                    તોકે’ રાધિકા !
વેલ પરે કળી બને ડોલે તો કોણ?
                    તોકે’ રાધિકા !
ને હૈયાં સગંધ ભર્યા ખોલે તે કોણ ?
                    તોકે’ રાધિકા !
યમુનાની લ્હેર મહીં વાયે તે કોણ ?
                    [...]

Read Full Post »

      કેટલાંક રસભીનાં રાધા-કાવ્યો
સ્ત્રોત:ચાંદની તે રાધા રે/સંપાદક: નીતિન વડગામા/વ્યંજના/સાહિત્યિક અભિગમની સંસ્થા-રાજકોટ
                         [1]
 તો કે’રાધિકા !/પાનું:22
 
બીજ બની ઊગે અંકાશે તે કોણ?
                    તોકે’રાધિકા !
ને અંતે પૂનમ થઇ પ્રકાશે તે કોણ?
                    તોકે’ રાધિકા !
વેલ પરે કળી બને ડોલે તો કોણ?
                    તોકે’ રાધિકા !
ને હૈયાં સગંધ ભર્યા ખોલે તે કોણ ?
                    તોકે’ રાધિકા !
યમુનાની લ્હેર મહીં વાયે તે કોણ ?
                    [...]

Read Full Post »

         વર્લ્ડ વાઇડ વેબ
દિવ્ય ભાસ્કર,સુરત આવૃતિ/17મી ડિસેમ્બર2008/કળશ પૂર્તિ, પાનું ત્રીજું    
1960નો દશક હતો.બ્રાઉન યુનિવર્સિટીના ભેજાબાજ ટેડ નેલ્સન અને એન્ડ્રીસ વાનડેમ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ બન્ને વાન્નેવર બુશની માઇક્રો ફિલ્મ ‘મેમેક્સ’થી ભારે પ્રભાવિત હતા. એ ફિલ્મ વળી 1945માં લખાયેલા આર્ટિકલ ‘એઝ વી મે થીંક’ પર આધારિત હતી. એ વાર્તા આખરે વાર્તા જ [...]

Read Full Post »

             કમાલ//પ્રદીપજી

ભજનયોગ/સંકલન:સુરેશ દલાલ/ઇમેજ
પાનું નંબર:106 થી108
ઉપર ગગન વિશાલ, નીચે ગહરા પાતાલ
બિચ મેં ધરતી, વાહ મેરે માલિક, તુંને કિયા કમાલ….

એક ફૂંક સે રચ દિયા તૂને, સૂરજ અગન કા ગોલા
એક ફૂંક સે રચા ચંદ્રમા,લાખોં સિતારોં  કા ટોલા
તૂને રચાયા પવન ઝકોલા, યે પાની ઔર યે શોલા
યે બાદલકા ઉડન ખટોલા, જિસે દેખ હમારા મન ડોલા
સોચ સોચ કરે અચમ્ભા,
                      નજર ન [...]

Read Full Post »

ત્રિભુવનદાસ લુહાર-‘સુંદરમ્’ની ત્રણ  કવિતાઓ +એક અન્ય ગીત
[1]
મેરે પિયા મૈં કછુ નહીં જાનું,
મૈં તો ચુપચુપ ચાહ રહી.

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો  જિમ મેહા સાવન,
મૈં તો ચુપચુપ નાહ રહી–મેરે પિયા…

મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલપલ બ્યાહ રહી.–મેરે પિયા….
[2]
એક કણ રે આપો,
આખો મણ નહિ માંગું,
એક કણ રે આપો, ભંડાર મારાં [...]

Read Full Post »

પંદરમો અધ્યાય: પુરુષોત્તમ યોગ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
 
શ્રી ભગવાન બોલ્યા:
ઊંચે મૂળ તળે ડાળો, શ્રુતિઓ પાંદડાં કહ્યા;
એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો….1
   જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું જે અવિનાશી અશ્વત્થ સંસારવૃક્ષ કહેવાય છે તેને જે જાણે છે તે વેદને જાણનારો જ્ઞાની છે…1

ઊંચે-તળે ડાળ-પસાર  એનો,
ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો [...]

Read Full Post »

  દરેક ગુજરાતીનું  શેર લોહી ચડે એવા સમાચાર
 
અમરેલી જિલ્લાના 630 ગામડાની પ્રાથમિક શાળાઓ કે  જ્યાં પુસ્તકાલયો હતા જ નહીં ત્યાં 754 પુસ્તકાલયો “સોનલ ફાઉ ન્ડેશન” દ્વારા શરૂ કરવામાં આવ્યા.
       ડૉ. પ્રફુલ્લભાઇના મોટા બેન (વિનોદીનીબેન) જે સુરેન્દ્રનગરમાં એજ્યુકેશન સોસાઇટીના પ્રમુખ છે ને જેઓ પોતાના ઘરમાં પુસ્તકાલય ચલાવતા હતા તેમાંથી એમને પ્રેરણા મળી,અને એને વધારે ધક્કો સુધામૂર્તિના [...]

Read Full Post »

ગુરૂવાર, 11ડિસેમ્બર 2008 ને માગસર સુદ ચૌદશ 2065
 
પ્રદ્યુમ્ન તન્નાની ત્રણ  કવિતાઓ
 
(1)
           લિયો દઊં ભેદ દાખી !
આકળ આમ શું થાવ એલી, હવે ઝાઝું રિયું નઇ બાકી !

ઘેલી ઘેલી થૈ રોજ જુવો એનું  રૂપ ન ક્યાંય સમાતું,
તોય કહો નંઇ કોઇ દિ’ તમને મનમહીં ઇંમ થાતું—
(કે) કોડી સમાણા બે નેણથી કેટલી ઝીલી જાશે એની ઝાંઝી ?
        લિયો [...]

Read Full Post »

Older Posts »