Feeds:
Posts
Comments

Archive for September 20th, 2008

ધક્ ધક્ કરને લગા….
દિક્ષીતે દિલ નીચોવી દઇને મસ્ત મસ્ત અદાઓથી ગાયેલું આ ગીત તરત યાદ આવી ગયું હશે જ !માધુરીની જેવી દશા રાજા દુષ્યંતના સાન્નિધ્યની પ્રથમ ક્ષણોમાં શકુંતલાની !એટલે તો એ મનોગત બોલી ઊઠેછે : ‘હૃદય મોત્તામ્ય’ -હૃદય અધીરું થા મા !સ્નેહાંકુર ફૂટ્યાની પ્રથમ જાહેરાત હૃદય જ કરેછે ! સૌ પ્રથમ [...]

Read Full Post »

એક પ્રાર્થના
હરિરસ/સંપાદક: વિનોદિની શાહ પાનું46
પ્રભુ એવી દયા કર તું/વલ્લ્ભજી ભાણજી કવિ
પ્રભુ એવી દયા કરતું, વિષય ને વાસના છૂટે;
ત્રિધા-તાપો સહિત માયા, જરાયે ના મને જૂટે.
પ્રભુ એવી દયા કર0
પરાયા દોષ [...]

Read Full Post »

gopeegeet,shlok:1

ગોપીગીત/સુરેશ દલાલ
શ્લોક: 1
જયતિ તેઅધિકં જન્મના વૃજઃ
શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિ
હે કૃષ્ણ, તમારા જન્મથી, તમારા અવતારથી, તમારા પ્રાગટ્યથી વૃજની શોભા વધી છે.અધિક થઇ છે.લક્ષ્મીજી જેવા લક્ષ્મીજી પણ અહીં સનાતન નિવાસ કરે છે. લક્ષ્મીજી એટલે સાક્ષાત્ સૌંદર્ય,નરી નજાકત .અમે ગોપીઓ તો તમારે માટે જીવીએ છીએ.જરા આ તરફ તો જુઓ તો ખરા. અમે સદાયની તમારી ગોપીઓ છીએ. દિશા [...]

Read Full Post »