Feeds:
Posts
Comments

Archive for June, 2008

સોનચંપો/બાલમુકુંદ દવે
રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડ :
અમને ન આવડ્યાં જતન જી !
ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?
વજ્જરની [...]

Read Full Post »

બેવડો રંગ
બાલમુકુંદ દવે (“પરિક્રમ્મા”માંથી)
રૂપેરી નેહ હુક્કાની શોખથી ગગડાવતો
જહાંગીર હતો બેઠો ઝરૂખે શાહી મ્હેલને,
હવા જમુનાજલસ્પર્શથી ભીની,
ભીંજાવતી ઊઘડતા પ્રભાતને;
ખીલ્યે જતી રોનક દિલ્હી નગરની,
આંખો પીએ રૂપછટા [...]

Read Full Post »

ગોરસ

જૂની નોટબુકોના સંચયમાંથી થોડું “ગોરસ”
અમંને નાખો જિંદગીની આગમાં !
ફેરવીશું આગને પણ બાગમાં !
સર કરીશું આખરે સૌ મોરચા,
આવવા દો મોતને પણ લાગમાં.
શેખાદમ આબુવાલા
*સતાર; દિલરૂબા,બંસરીની
બલિહારી અનેરી છે,
મગર કંકણ તણા રણકારની
તો વાત ન્યારી છે.
[...]

Read Full Post »

28મી જૂન,2008 ને જેઠ વદ દશમ 2064
કિનારે જવું નથી/નિનુ મઝુમદાર
જ્યાં જાય છે આ કાફલો મારે જવું નથી,
પાછી લઇ લે નાવ કિનારે જવું નથી.
આરામથી થવા દે સફર જિંદગી મહીં,
આવે છે મોત તેડવા એને જવું નથી.
જીવન બચાવતા હવે થાક્યો છું નાખુદા !
મઝધાર ચાલ !મારે કિનારે જવું નથી.
સામે તું થા,હું જાણું છું જગના [...]

Read Full Post »

Read Full Post »

Read Full Post »

તાણા—વાણા
સંકલન તથા પ્રકાશક –મુદ્રક : ઉમેદ નંદુ સરનામું :બી/10,આનંદ ધામ, ટી.પી.એસ.રોડ નં.8, સાંતાક્રુઝ(પૂર્વ),
મુમ્બઇ –400055
***આપણે કોઇને જગાડવા ઇચ્છતા હોઇએ, તો
આપણે પહેલા જાગવું પડે. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***રોજ રોજ સવારથી સાંજ સુધીમાં હું જે જે વસ્તુઓનો ઉપયોગ કરુંછું તે
વસ્તુ બનાવનાર શત્તસહસ્ત્ર લોકોને મારા નત્તમસ્તકે
પ્રણામ +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***સંયમ
સંયમ એટલી હદ સુધીનો હોવો જોઇએ કે જ્યાં ભાષા મૌન બની [...]

Read Full Post »

વિસામો વેણીભાઇ પુરોહિત
થાકે ન થાકે છતાંયે હો માનવી !
ન લેજે વિસામો !
ને ઝૂઝજે એકલ બાંયે-
હો માનવી ! ન લેજે વિસામો !
તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા,
તારે ઉધ્ધરવાનાં જીવન દયામણાં :
હિમ્મત ન હારજે તું ક્યાંયે—
હો માનવી ! [...]

Read Full Post »

વરસાદ ! તારા નામ પર//વેણીભાઇ પુરોહિત
“આચમન” માંથી
આજ નથી જાવું કોઇનાય કામ પર–
અલ્યા ધીંગા વરસાદ !
તારા નામ પર !
આજ આખી આલમથી અલગારી છુટ્ટી,
જિંદગીને લાધી ગઇ કંઇક જડીબુટ્ટી,
આજ નથી મહેરબાન થાવું આ ગામ પર.
ચોમાસુ આવે ને યાદ આવો તમે,
દિલને ગુલાબી ગમગીની ગમે,
જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે,
આજ મને આવી છે [...]

Read Full Post »

સોમ 23મી જૂન,2008 ને જેઠ વદ પાચમ 2064
ચાલો,
આજે વેણીભાઇને મળવા જઇએ,
સંગાથ કરશોને?
અલબેલો અંધાર હતો/ગુલઝારે શાયરી(1962)
એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમ ત્રમ વાણીમાં કંઇ પાયલનો ઝંકાર હતો.
એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી,
મેડીમાં દીપક જલતો’તો એ દીપક નહિ પણ પ્યાર હતો.
જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત [...]

Read Full Post »

Older Posts »