GUARATI PROGRAMMES ON TV CHANNELS
May 7, 2008
પ્રિય મિત્રો,
આપ સૌ ટી વી પર ગુજરાતી ચેનલોના કાર્યક્રમો જોતા જ હશો,
અમારો આપણા ભાઇ બહેનોને આ કાર્યક્ર્મો અંગે એક કે બે દિવસ અગાઉથી માહિતિ બ્લોગ અથવા ઇ-મૈલ દ્વારા આપવાનો ઇરાદો છે,
મારી જાણ મુજબ ગુજરાતીમાં (1) અમદાવાદ દુરદર્શન (2) ઝી-ટી વી તેમજ (3)ઇ-ટીવી ગુજરાતી તથા હાલમાં નવી શરૂ થયેલી ટીવી 9 આમ ચાર ચેનલો ગુજરાતીમાં પ્રસારણ કરે છે.આ સિવાય બીજી કોઇ ગુજરાતી ચેનલો હોય તો જાણ કરવા વિનંતિ
આ ચેનલોના ક્યા ક્યા કાર્યક્રમ તમને ગમે છે, તે કયા ક્યા વારે અને કયા ક્યા સમયે પ્રસારિત થાય છે એની જાણ કરશો તો અમારું કાર્ય થોડું સરળ થશે
આભાર
ગોપાલ
09898792836
Entry Filed under: Uncategorized. .
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed