પ્રિય મિત્રો,
આપ સૌ ટી વી પર ગુજરાતી ચેનલોના કાર્યક્રમો જોતા જ હશો,
અમારો આપણા ભાઇ બહેનોને આ કાર્યક્ર્મો અંગે એક કે બે દિવસ અગાઉથી માહિતિ બ્લોગ અથવા ઇ-મૈલ દ્વારા આપવાનો ઇરાદો છે,
મારી જાણ મુજબ ગુજરાતીમાં (1) અમદાવાદ દુરદર્શન (2) ઝી-ટી વી તેમજ (3)ઇ-ટીવી ગુજરાતી તથા હાલમાં નવી શરૂ થયેલી ટીવી 9 આમ ચાર ચેનલો [...]
Archive for May 7th, 2008
GUARATI PROGRAMMES ON TV CHANNELS
Posted in Uncategorized on May 7, 2008 | 2 Comments »