ઉચ્ચ મસ્તક//ઝ.મેઘાણી
April 29, 2008
ઉચ્ચ મસ્તક// ઝવેરચંદ મેઘાણી//સોના-નાવડી//પાનું62
મા સર્વથી વ્હાલું તને હો ઉચ્ચ મસ્તક !
બેડી, રસી, ફાંસી ભલે હો, ઉચ્ચ મસ્તક !
ભૂખી અને પ્યાસી ભલે હો, ઉચ્ચ મસ્તક!
મે’ણાં જૂઠાણાંની ઝડી હો, ઉચ્ચ મસ્તક!
કૂડની કલેજે શારડી હો, ઉચ્ચ મસ્તક !
કરવા ખુલાસા થોભતી ના, ઉચ્ચ મસ્તક !
બેબાકળી બિલકુલ થતી ના, ઉચ્ચ મસ્તક !
(ટૂંકુ પણ સચોટ કાવ્ય)
Entry Filed under: Uncategorized. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
pragnaju | April 30, 2008 at 8:05 pm
ઝવેરચંદ મેઘાણીની સુંદર રચના
તેમાં આ
ભૂખી અને પ્યાસી ભલે હો, ઉચ્ચ મસ્તક!
મે’ણાં જૂઠાણાંની ઝડી હો, ઉચ્ચ મસ્તક!
કલેજું વલોવાઈ જાય્