ખોળાનો ખૂંદનાર

March 24, 2008

ખોળાનો ખૂંદનાર//લોકગીત
લીંપ્યું ને ગૂપ્યું મારં આંગણું,
પગલીનો પાડનાર દ્યોને રન્નાદે!
વાંઝિયાં-મેણાં માડી દોહ્યલાં.
દળણાં દળીને ઊભી રહી,
પાડનાર દ્યોને, રન્નાદે !—વાંઝિયાં….
પાણીડાં ભરીને ઊભી રહી,
છેડાનો ઝાલનાર દ્યોને રન્નાદે !-વાંઝિયાં…
રોટલા ઘડીને ઊભી રહી,
ચાનકીનો માગનાર દ્યોને ,રન્નાદે !—વાંઝિયાં…

ધોયો ધફાયો મારો સાડલો,
ખોળાનો ખૂંદનાર દ્યો ને, રન્નાદે !—વાંઝિયાં…

Entry Filed under: Uncategorized. .

2 Comments Add your own

  • 1. kapil dave  |  May 4, 2008 at 3:54 pm

    દળણાં દળીને ઊભી રહી,
    pagali no પાડનાર દ્યોને, રન્નાદે !—વાંઝિયાં….

    aa bhul sudharjo

    ane aa blog mane bahu gamyo

    khubaj saras blog che

  • 2. pravinash1  |  May 4, 2008 at 9:28 pm

    kholano khundnar de ne ranna de

    aaje ek balak bas tyam aa vat varavi lage che.

    lakho ne karodoni cholo udati hoya tya eka.

    ane jya handala kusti kare tya langar

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Recent Posts

Recent Comments

pragnaju on વૈષ્ણવજનતો…
Chirag Patel on કર્ણ અને કૃ…
pragnaju on વિવેકાનંદ …
pragnaju on પ્રતીક્ષાન…
pragnaju on કૃષ્ણ અને મ…

Categories

Top Posts

Blog Stats

Calendar

March 2008
M T W T F S S
« Jan   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Feeds