માત્રુભક્તિ
અમેરિકી જાસૂસી વિમાજન યૂ-2ને તોડી પાડી રશિયાએ વિમાંચાલાક ગેરી પાવર્સની ધરપકડકરી હતી.એ સમયના રશિયાના વડાપ્રધાન ખ્રુશ્ચેવે વિશ્વના પ્રસિધ્ધ કાયદાશાશ્ત્રીઓને બોલાવી ગૅરી પાવર્સ પર મુકદમો ચલાવ્યો હતો.ગૅરીપાવર્સના માતાપિતાને પણ બોલાવવામાં આવ્યા હતાં. ન્યાયાધીશે ગૅરી પાવર્સને દસ વર્ષની કેદની સજા સાંભળી ગૅરીની મા આઘાતથી ઢળી પડતાં પાસે ઊભેલા એક રશિયન યુવાને એને પકડી લીધી. માએ યુવાનને આશ્ચર્યથી [...]
Archive for December, 2007
માત્રૂભક્તિ
Posted in Uncategorized on December 31, 2007 | 2 Comments »
હેતે હરિરસ પીજિયે
Posted in Uncategorized on December 29, 2007 | Leave a Comment »
હેતે હરિ રસ પીજિયે
હરિ કીર્તનની હેલી// વેણીભાઇ પુરોહિત
હરિ કીરતનની હેલી રે મનવા!
હરિ કીર્તનની હેલી—ધ્રુવ
ધ્યાન ભજનની અરસપરસમાં લાગી તાલાવેલી
ધામધૂમ નર્તન અર્ચનની સતત ધૂમ મચેલી રે મનવા…હરિ0
મારાજીવનના ઉપવનમાં, વિવિધ પુષ્પિત વેલી;
મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલી રે મનવા…હરિ0
નયનામાંથી અગણિત ધારા, નભમાં જઇ વરસેલી
કેવી! અકળ અલૌકિક લીલા
કોઇએ નથી ઉકેલી રે મનવા…હરિ0
************************************** [...]
જગમાં કેમ રહેવું–એંજેલો
Posted in Uncategorized on December 5, 2007 | Leave a Comment »
Poem by Maya Angelo
ગુજરાતી ભાષાંતર : શ્રી સુરેશ દલાલ
જગમાં કેમ રહેવું?
આપણે આપણી રીતે રહેવું.
ખડક થવું હોય તો ખડક ,
નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેમ ખુલવું
અને ડાળી ઉપર ઝૂલવું
ભમરાનું ગીત આંખમાં આંજી,
કાંટાનું રૂપ ભૂલવું.
મૂંગા થઇને રહેવું,
કહેવું હોયતો
પંખીની જેમ કહેવું
પગલાં ભૂલી ચાલતા થવું
પંથની ઉપર મહાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા [...]